ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
પિષ્ટપેષણન્યાય  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ] पुं. પુનરુક્તિ નહિ કરવા બાબતનું એક દષ્ટાંત. દળેલું ફરીથી દળવું નકામું છે, તેમ કરેલું કામ ફરીથી નકામું કોઈ કરતું હોય તેને માટે આ દષ્ટાંત અપાય છે.