ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
મહેરબાની  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
स्त्री. આધાર; ટેકો; આશ્રય.
स्त्री. ઉપકાર; આભાર.
[ ફા. મિહરબાની ] स्त्री. માયા; કૃપા; સદ્ભાવના; ખુશી કે રાજીપો તે; દયાભાવ; ખફા નહિ હોવાપણું; અનુગ્રહ. સોક્રેટિસ કહ્યું છે કે, કોઇ ઉપર તમે મહેરબાની કરો તો ભૂલી જજો, કોઈ તમારી ઉપર મહેરબાની કરે તે યાદ રાખજો.