ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
મહેરામણજી  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. રાજકોટના એ નામના એક ઠાકોર. તેમણે પ્રવીણસાગર નામનું પુસ્તક રચ્યું છે. આ પ્રવીણસાગર એટલે સાગરવિશાળો ને સાગરગુણગંભીરો મધ્યયુગનો હિંદી ભાષાનો ગુર્જર મહાગ્રંથ. એક રાજવી, એક દેવીપુત્ર, એક જાતિ, એક શાસ્ત્રી-એમ કાવ્યવિશારદ સપ્તર્ષિમંડળે યજ્ઞજ્વાળા સમી કાળી, કરાળી, વાદળશામળી, કાળમીઢી આજી નદીના આરાના દરબારગઢની અગાસીઓમાં વિ. સં. ૧૮૩૮માં એ મહાકાવ્ય રચેલું.