૧
|
|
पुं. |
ચાટણ; ચાટણથી લેવાતું ઔષધ.
|
૨
|
[ અ. મુરબ્બા ] |
पुं. |
ચાસણી પાયેલ ફળની કચુંબરનો આથો; ચાસણીમાં રાખેલ કેરી વગેરે ફળનો પાક; ખાંડ પાઈને અથવા તેવી રીતે રાખી મૂકેલા મેવામીઠાઈ; ખાંડમાં આથેલાં ફળાદિક. આમળાં, કેરી, હરડે, ગુલાબનાં ફૂલ તથા મોસંબી, સફરજન, આદું એમ ઘણી જાતના મુરબ્બા થાય છે.
|
૩
|
|
पुं. |
સાંદ્ર દ્રવ્ય; સરેસ.
|
|