ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
મેરાયું  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
न. ઉંબાડિયું; હાથે પકડીને ઊંચું રાખેલું કે ધરેલું સળગતું ડફણું.
न. બળતું ખોરણું; મસાલ; મેરિયું; દિવાળીની રાતે છોકરાં શેરડીને સાંઠે જે કાકડો બાંધી મસાલ કે દીવો કરે છે તે.
न. રમતમાં એકનો દાવ બીજાના ફાયદામાં વપરાય છે તે.
न. હાથે પકડી ઊંચું રાખેલું છોકરું. મશ્કરીમાં બોલાય છે.
न. હુક્કો. વ્યંગમાં બોલાય છે.