ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
મોઢેરા  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
न. ઉત્તર ગુજરાતનું તે નામનું એક શહેર. પાટણની દક્ષિણે નવ ગાઉ ઉપર મોઢેરા પ્રાચીન કાળમાં સૂઈ સંપ્રદાયનું કેન્દ્રસ્થાન હતું. સૂર્યપૂજાનું એ મુખ્ય સ્થળ હતું. કરણસાગર નામનું મોટું તળાવ આ શહેરની નજીક છે. મોઢ જાતિના બ્રાહ્મણ, વાણિયાઓનું આ મૂળ સ્થાન મનાય છે.