ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
રામકી  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
स्त्री. બાવી; સાધુડી; ભિખારણ; મઠ કે મંદિર માંડી બેઠેલા અથવા ભીખ માગતા સાધુની સ્ત્રી.
स्त्री. રામની સ્ત્રીભક્ત.
स्त्री. સંન્યાસિની; યોગિની.