ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
વહાણવટી  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ વહાણ + વટી ( હાંકનાર ) ] पुं. મોટો દરિયાઈ વેપારી; વહાણ ખેડનારો; વહાણોથી દેશ પરદેશનો વેપાર ખેડનાર; મોટા જથ્થામાં માલ વહાણમાં લાવી વેચનાર; વહાણ મારફતે દરિયો ખેડનારો; વહાણ રાખી તે વડે વેપાર ખેડનાર; વહાણો ભરી માલ લઈજા લાવવાનો ધંધો કરનાર માણસ.
पुं. વહાણ રાખનાર અને ચલાવનાર; વહાણનો માલિક કે ઉપરી.
पुं. સુકાની; નાવિક; ખારવો; ખલાસી.