ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
સંકટ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. ( પુરાણ ) ચાલુ મન્વંતરના ધર્મ ઋષિથી કકુભ નામની સ્ત્રીને થયેલો પુત્ર. એના પુત્રનું નામ કીકટ હતું.
न. આત્મવિશ્વાસ વગર ગાવું તેવી કુટેવ.
[ સં. ] न. આપત્તિ; આફત; વિઘ્ન; દુ:ખ; પીડા.
न. ભીડ; તાણ.
न. મુશ્કેલી; ગૂંચવણ.
वि. યુક્ત.
वि. વ્યાઘ્ર.