ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
સ્વાતંત્ર્યટાપુ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. એ નામનો ટાપુ. વિશ્વની વિચિત્રતાઓમાં લખ્યુ છે કે, પનામાના કિનારાથી દૂર આવેલો ચિટોટટાપુ નગ્નપંથના હિમાયતીઓએ ખરીદી લીધેલો છે અને તેને ‘સ્વાતંત્ર્ય ટાપુ’ નું નવું નામ આપ્યું છે. તેઓએ ત્યાં થાણું જમાવ્યુ છે. પણ તેઓ નવા કેન્દ્રની શોધમાં છે. આ ટાપુમાં એટલી બધી કીડીઓ છે કે, કાંતો ત્યાંના રહેવાસીઓને શરીર ઉપર ઘાસતેલનો લેપ કરવો પડે છે અગર તો કપડાં પહેરવાં પડે છે.