ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
સ્વાતંત્ર્યદિન  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ] पुं. સ્વતંત્રતા મળવાનો દિવસ. જુદા જુદા રાષ્ટ્રના સ્વાતંત્રદિન આ પ્રમાણે છે :- દેશ સ્વાતંત્ર્ય દિન આર્જેન્ટિના ૯મી જુલાઈ. ઈટલિ ૨૬મી માર્ચ. ઓસ્ટ્રિયા ૧૨મી નવેમ્બર ગ્રીસ ૨૫મી માર્ચ. ચીન ૧૦મી ઓક્ટોબર. ઝેકોસ્લેવિકિયા ૨૬મી ઓક્ટોબર. તુર્કી ૧લી નવેમ્બર. નોર્વે ૧૭મી મે. પેરૂ ૨૮-૩૦ જુલાઈ. પોર્ટુગલ ૫મી ઓક્ટોબર. પોલેન્ડ ૩જી મે. ફિન્લેન્ડ ૬ઠ્ઠી ડિસેમ્બર. ફ્રાન્સ ૧૪મી જુલાઈ. બેલ્જિયમ ૨૧મી જુલાઈ. બોલિવિયા ૬ઠ્ઠી ઓગસ્ટ બ્રાઝિલ ૧૭મી સપ્ટેમ્બર. મેક્સિકો ૧૬મી સપ્ટેમ્બર. યુનાઈટેડ સ્ટેઈટસ્ ૪થી જુલાઈ. રશિયા ૭-૮ નવેમ્બર. રૂમાનિયા ૧૦મી મે. લિથુઆનિયા ૧૬મી ફેબ્રુઅરિ. સ્પેઈન ૧૪મી એપ્રિલ. હંગેરી ૧૬મી નવેમ્બર. ભારત ૧૫મી ઓગસ્ટ.