ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
છાપર  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧. न. છાપરું.
૨. न. ( જૂ. ગુ. ) પ્રાચીન સમયનું લડાઇનું એક હથિયાર.
૩. स्त्री. વાટવાના કામમાં વપરાતી પથ્થરની શિલા; વાટવાનો મોટો ચપટો પથ્થર.