ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
મહેરબાન  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ ફા. મિહર ( પ્રીતિ ) + બાન ( કરનારું ) ] पुं. સાહેબ.
वि. અનૂકુળ; માફક આવે તેવું.
वि. દયાળુ; કૃપાવંત; માયા રાખનાર; સદ્ભાવવાળું; માયાળું; કૃપાળુ.
वि. પોશિંદું; મુરબ્બી.
वि. મદદ કરનાર; આશ્રય આપનાર; હિમાયતી; પક્ષધારી.
वि. સરકારી પત્રવ્યવહારમાં મોટા અમલદારનો માનાર્થે લખાતો શબ્દ.