ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
એકાંત  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ] पुं. અવ્યભિચાર.
पुं. ચોક્કસ નિયમ.
स्त्री. એક બે જણની ખાનગી બેઠક.
स्त्री. ખાનગી કોટડી.
स्त्री. ખાનદી મસલત કે વાતચીત.
स्त्री.; न. કોઈની અવરજવર ન હોય તેવી જગ્યા.
न. અતિશય એવું દ્રવ્ય.
वि. અત્યંત; અતિશય.
वि. અલગ; પૃથક્.
૧૦ वि. એક જ બાજુ અથવા વસ્તુને લગતું; અનેકાંતથી વિરુદ્ધ.
૧૧ वि. એક સ્વભાવવાળું; એકરૂપતાને પામેલ.
૧૨ वि. એકપંથી; એકમાર્ગી; એકપક્ષી.
૧૩ वि. ખાનગી.
૧૪ वि. ઘરઘૂંસિયું; એકલપેટું.
૧૫ वि. જરૂરી; ઉપયોગનું.
૧૬ वि. દૃઢ; નિશ્વલ.
૧૭ वि. નિર્જન; અવરજવર વિનાનું.
૧૮ वि. બીજા કોઈ માણસ વગરનું.
૧૯ वि. શાંત.
૨૦ अ. ખાનગી રીતે.
૨૧ अ. જ્યાં બીજું કંઈ ન હોય તેવે ઠેકાણે.
૨૨ अ. માત્ર; તદ્દન.