ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ઘંટી  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ઘરટ્ટ ] स्त्री. અનાજ દળવાનું પથ્થરના બે પડવાળું એક સાધન; દળવાનું સાધન; ચક્કી.
स्त्री. ગળાના હાડકાનો બહાર નીકળેલો ભાગ.
स्त्री. ગળાની અંદરનો માંસનો નાનો પિંડ. તે જીભના મૂળ પાસે લટકતો રહે છે.
स्त्री. ઘડિયાળ.
स्त्री. ટોકરી; ઝાલર; નાનો ઘંટ.